નડિયાદ શહેરમાંથી ચોરીના બાઈક સાથે પોલીસે એક ઈસમની અટકાયત કરી છે. પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાદમી મળી હતી જેના આધારે નડિયાદ એસટી નગર તરફથી સંતના ચોકડી તરફ પસાર થતાં એક જ સંકલ્પ બાઇક ચાલકની અટકાયત કરી તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ વિષ્ણુ ઉર્ફે પપ્પુ રાઠોડ હોવાનું જણાવ્યું હતું અને આશરે ચાર માસ પહેલા નડિયાદ ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી આ બાઇક પોતે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.