Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન નું રાજ્ય કક્ષાએ ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

Nandod, Narmada | Sep 8, 2025
કોલેજના ચૌધરી પ્રિયા, વાઘમાર્યા ભારતી, ગાવિત તનીષા, ગામીત રીયા, વસાવા ટીંકલ, ખપેડ સાયલ અને જય પટેલ સહિતના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીોએ માત્ર પ્રદર્શન જ નથી આપ્યું પરંતુ ઓલ ઇન્ડિયા માટે સિલેક્શન પણ મેળવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us