Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ની તારીખ પડતા તેમના વકીલ શીતલબેન ઉપાધ્યાય ઓફિસ ખાતેથી માહિતી આપી.

Sagbara, Narmada | Aug 28, 2025
શીતલબેન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ આપણે જાણીએ છીએ કે બે દિવસથી કોર્ટમાં હડતાલ ચાલી રહી છે કેમકે એક મુદ્દા પર આ હડતાલ ચાલી રહી છે એટલા માટે બે દિવસથી કોઈ જ કોર્ટનું કામગીરી ચાલી નથી આજે પણ કામગીરી કરવાના હતા પણ વકીલો દ્વારા જણાવવામાં આવ્યું કે આજે પણ હડતાલ ચાલુ છે એટલા માટે ચૈત્રર ભાઈના જામીન હજુ લંબાશે
Read More News
T & CPrivacy PolicyContact Us