સોમવારના 3:30 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા વલસાડ જિલ્લા આયુર્વેદિક અધિકારીની ઉપસિ્થતિમાં ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ ખાતે ગિરિજન અંધશાળામાં બાળકોના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી પૂર્વીબેન પટેલ ઉપસિ્થત માહિતી આપી હતી તેમજ વિવિધ મુદ્દે અને બાળકોના સ્વાસ્થ્યને લગતી વિવિધ રોગો વિશે અને દવાઓ બાબતે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.