અમરેલી જીલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહેલા હતા જેમાં અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ.ભરત કાનાબાર ની અનુકંપા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના 3 કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ દ્વારકાથી સોમનાથની 250 જેટલા વ્યોવૃધ્ધોને તીર્થ યાત્રાનું લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવેલ હતું બાદ આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નોને સાકાર કરવા સ્વદેશી અભિયાન સહિતના કાર્યક્રમોમાં હાજર