Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: વિદ્યા ડેરી રોડ ઉપર બાઈકે સર્જેલા અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ, ગંભીર ઈજા થતા મહિલાનું મોત નીપજયુ હતું.
Anand City, Anand | Sep 4, 2025
આણંદ શહેરમાં વિદ્યા ડેરી ડ ઉપર બાઇકે મહિલાને ટક્કર મારતા શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.અને મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે બાઈકના ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ કરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!