બોટાદ ટાઉન પોલીસે ખંડણી,મારામારી,વ્યાજ વટાવ,ધાક ધમકીના ગુનાઓમાં સંડોવેલા 2 ઈસમોને તડીપાર કર્યા છે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે માથાભારે ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે સૂચના ને લઈને બોટાદ ટાઉન પોલીસે 2 ઈસમોને બોટાદ જિલ્લાની હદમાંથી તરીપાર કરવામાં આવ્યા છે