નડિયાદના પેજ રોડ પર એક દોઢ વર્ષની બાળકી રહસ્યમય રીતે ગાયબ થઈ. શ્રમિક પરિવારની દીકરી પોતાની માતા સાથે નહેરના કિનારી કપડાં ધોવા માટે આવી હતી આ દરમિયાન માતાનું ધ્યાન થોડીક વાર માટે ચૂકી જતા બાળકી રોડ પરથી અદ્રશ્ય થઈ ગઈ હતી આસપાસના લોકો સ્થળ પર એકઠા થયા હતા અને બાળકી નહેરમાં પડી હોવાની શંકા ના આધારે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલના વહેતા પાણીમાં બાળકીની શોધખોદ કરવામાં આવી રહી છે આ સાથે અન્ય પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હશે અને બાળકીને શોધવા