Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
જાફરાબાદ: જાફરાબાદ બંદરે સિગ્નલ નં. ૦૩ ઉતારાયું,ગુજરાત મેરિટાઇમ બોર્ડની સૂચના મુજબ કાર્યવાહી
Jafrabad, Amreli | Sep 1, 2025
જાફરાબાદ બંદર ખાતે ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર વડા કચેરીના કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ સિગ્નલ નં. ૦૩ ઉતારી લેવામાં આવ્યું છે. આ પગલાં પછી સમુદ્ર કિનારે હવામાન પરિસ્થિતિ સામાન્ય હોવાનું બંદર અધિકારીશ્રીએ સ્પષ્ટ કર્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!