કાલોલ તાલુકાના બેઢીયા ચોરા ડુંગરી ગામ ખાતે રહેતા અને હાલમાં દીવડા કોલોની કડાના ખાતે જીઈબી માં કેરિયર ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા નવનીતકુમાર મોહનસિંહ પટેલ રક્ષાબંધન નિમિત્તે પોતાના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તા 10/08 ના રોજ પોતાના ઘરેથી ખેતરમાં જવા નીકળ્યા હતા ત્યારે પોતાની ફોરવીલ કાર ફોન આવતા ઊભી કરી હતી અને વાતચીત કરી ફોન કારના બોનેટ ઉપર મૂકી દીધેલો અને ખેતરમાં જતા રહ્યા હતા ખેતરમાંથી પરત આવી તપાસ કરતા પોતાનો મોબાઈલ ફોન ગાડીના બોનેટ ઉપર કે આસપા