અરવલ્લી જિલ્લાના શામળાજી-ગોધરા સ્ટેટ હાઇવે મોડાસાના મોટી ઇસરોલ પાસે આજરોજ મંગળવાર બપોરે 12 વાગ્યાના અરસામાં ટ્રક અને ઇકોવાન વચ્ચે અકસ્માત બાદ,ટ્રક રોડ સાઈડ પલટી મારી જતા અકસ્માત અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાની ટળી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ હતી.