Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: ડાંગર કોલેજની માન્યતા રદ કરવાની માંગણી સાથે NSUI કાર્યકરો કલેકટર કચેરીએ પહોંચ્યા

Rajkot, Rajkot | Aug 29, 2025
ડાંગર કોલેજના વિદ્યાર્થીએ કરેલા આત્મહત્યાના કેસ મામલે આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ NSUI કાર્યકરોએ કલેકટર કચેરી પહોંચી આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ડાંગર કોલેજની માન્યતા રદ કરવાની માગણી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us