મહીસાગર જીલ્લાની 99 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટેની ચૂંટણી યોજવાની છે ત્યારે આ સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો જેમાં મહીસાગર જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો સંપૂર્ણ થઈ છે જેમાં સંતરામપુર તાલુકામાં બે ગ્રામ પંચાયત અને લુણાવાડા તાલુકામાં એક ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ છે ત્યારે હવે 96 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.