Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: કુવરપરા ગામે નિશાળ ફળીયા મા જાહેર રસ્તા પર ઝગડો થતા રાજપીપલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ.

Nandod, Narmada | Sep 7, 2025
ફરિયાદી સુનિલભાઈ વસાવાની ફરિયાદ મુજબ તેઓ તેમની સાથે પ્રેમીલાબેન ને તેમની મોટર સાયકલ પર લઈને કરજણ ઓવરડ્રા રાજપીપળાથી પોતાના ઘરે કુંવરપરા ગામે જતા હતા તે વખતે આ કામના આરોપીઓ ફરિયાદીને કહેવા લાગે છે કે તારી લીધે જ બધું થયું છે તું ગણપતિ કેમ બેસાડ્યા તેવી રીતે ફરિયાદીને ગમે તે મા બેન સમાન ની ગાળો બોલી તથા તેમની સાથે રહેલ પ્રેમીલાબેન ને પણ માર મારવામાં આવતા આ તમામ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us