વડોદરા શહેર ના આજવા રોડ વિસ્તાર માં શ્રીજી યુવક મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના છેલ્લા 15 વર્ષથી કરવામાં આવી રહી છે, આ વર્ષે શ્રીજી યુવક મંડળ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યુ છે જેમાં ભુત બંગલાનુ ડેકોરેશન કરવામાં આવ્યું, આં ડેકોરેશન આકર્ષણ નુ કેન્દ્ર બન્યું હતું ડેકોરેશન ને જોવા અને ગણેશ જી ના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.આજવા રોડ પર શ્રીજી યુવક મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના 15 વર્ષથી કરે છે આ વર્ષે યુવક મંડળ દ્વારા ડેકોરેશન કરવામાં આવ.