ગરૂડેશ્વર ખાતે સંગઠન સૃજન હેઠળ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવી મહાકાળી તેમજ તાલુકા પ્રમુખ શૈલેષભાઈ તડવી અને કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તે અંતર્ગત સંગઠન સંબંધિત મુદ્દાઓ પર અને ખાસ કરીને વોટ ચોર ગદી છોડ ની સહી ઝુંબેશ ચલાવવાની ચર્ચા કરવામાં આવી છે.