Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ પરત કરતી lcb ટીમ નર્મદા.

Nandod, Narmada | Sep 9, 2025
નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપદેશભાઈ ધરમસિંહભાઈ કાચી રહે.સનરાઇઝ સોસાયટી મકાન ન.58 રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા નાઓનો ગણપતિ વિસર્જન દરમિયાન મોબાઇલ ફોન Oneplus 11r જેની કી.રૂ.35000/- ગુમ થયેલ હોય જે ત્વરિત શોધી અરજદારનો સંપર્ક કરી "તેરા તુજકો અર્પણ" સૂત્ર અંતર્ગત પરત સોંપવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us