મહેસાણા મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા સનાતન હિન્દુ સમાજમાં આદર્શ અને માતા તરીકે ગાય માતાને પાંજરાપોળમાં રોડ રસ્તામાંથી પકડી મહેસાણામાં નગરપાલિકા તરફથી કડીના રોડ ઉપર આવેલ પાંજરાપોળમાં જે પરિસ્થિતિમાં ગાય માતા સતત દૈનિક ધનનીય પરિસ્થિતિમાં કરુણ મોત થઈ રહ્યા છે તે બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવું