હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અનેક નાના મોટા દબાણો હતા જે દબાણો પાલિકા દ્વારા દુરકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઇ અત્યાર સુધીમાં પાલિકા પ્રશાશન દ્વારા 200 કરતા વધુ નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને લાખો રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો છે જોકે આ સમગ્ર બાબતે પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયએ આપી પ્રતિક્રિયા.