કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતેથી એલસીબી પોલીસે રહેણાંક મકાનમાંથી 5,35,255₹ ના વિદેશી દારૂ ઝડપી લઇ એક શખ્સની અટકાયત કરી હતી આજે શનિવારે સાત કલાકે એલસીબી ની ટીમે આપેલી વિગતો પ્રમાણે કંબોઈમાં રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી લઇ એક શખ્સને અટકાયત કરી હતી.