આગામી 26 ઓગસ્ટથી વિશ્વવિખ્યાત તણેતરના મેળાનો આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા કલેકટરની માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઇ સુરેન્દ્રનગર રાજકોટ શહીદ સૌરાષ્ટ્રમાંથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ થી તરણેતર ની એક્સ્ટ્રા બસમાં 120 દોડાવાશે તેમ જ રાજકોટ થી તરણેતર સુધી 140 રૂપિયા ભાડું રહેશે અને સુરેન્દ્રનગર થી તરણેતરનો 75 રૂપિયા ભાડું રહેશે