મનપા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોકમેળા કમીટી દ્વારા ચકડોળના ટિકિટના ભાવ રૂપિયા 30 માંથી 50 રૂપિયા કરવામાં આવ્યા છે.ત્યારે કૉંગ્રેસ દ્વારા આજે પોરબંદર મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરને લેખિત રજુઆત કરી લોકમેળામાં ચકડોળની ટિકિટના ભાવ 10 અને 20 રૂપિયા રાખવા તેમજ ચકડોળના ફાઉન્ડેશન સહિતની નિયમોનું ગાંધીનગર ટીમ દ્વારા તપાસ કરી મજૂરી આપવા માંગ કરી