શિનોર તાલુકામાં વીરપનોએ માઝા મૂકી છે લાકડા ચોરી કરવા માટે જાણે ખુલ્લું મેદાન મળ્યું હોય તેમ ધોળા દિવસે ટેમ્પા ટ્રેક્ટર માં લીલા વૃક્ષો કટીંગ કરી જાહેર માર્ગો પરથી પસાર થવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી હાલમાં જ મામલતદાર કચેરીમાં જાગૃત નાગરિકો ચોરોસામે લેખિતમાં જાણકારી આપવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી સાઘલી સ્મશાનમાંથી લીમડો બાવળ નીલગીરી કપાયા અંગેની જાન પંચાયતના સભ્યો કરી હોવા છતાં કોઈ કાર્યવાહીક કરવામાં આવી નથી