જામનગરના યુવાન દિપકકુમાર પુનાભાઇ જાદવ કેબીસીના ઓડીશનમાં સિલેકટ થઈ ગઇકાલે તા.૨૫-૮-૨૦૨૫ને સોમવારના રોજ બોલીવુડના ખલનાયક અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બિરાજમાન થયા હતાં અને મોતાની સુજબુજથી ૧૨ પ્રશ્નોના જવાબ આપી ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયા જીત્યા હતાં અને જામનગરનું ગાૌરવ વધાર્યુ હતું.