સુરેન્દ્રનગર શહેરમાં અનેક મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ધૂળના થર જામી ગયા છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મેગામોલ ખાતે અનોખી રીતે પ્રદર્શ કરવામાં આવ્યું હતું. આપ આદમી પાર્ટી દ્વારા આ ધૂળ એકઠી કરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો અને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવીમાંગ કરી હતી.