વડાલી માર્કેટ યાર્ડમાં આવતીકાલે એટલે કે 27/8/ 2025 ના રોજ ગણેશ ચતુર્થી ના તહેવારને લઈ એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુરુવારના દિવસથી રાબેતા મુજબ માર્કેટયાર્ડ ચાલુ રહેશે તેની જાહેરાત સત્તાવાર રીતે માર્કેટ યાર્ડના નોટિસ બોર્ડ ઉપર પણ કરવામાં આવી છે.માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય ભાઈ પટેલે પણ એક દિવસ ની રજા ની જાહેરાત પણ આજે એક વાગે કરી હતી.