પાણીમાં ફસાયેલાં વાહનો માં સવાર લોકો ને ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું,વડોદરા ના જાંબુઆ ખાતે પાણીમાં ટેમ્પો ટ્રાવેલર તથા ઇકો ગાડી ફસાયા હતા બંને વાહનો ફસાયા હોવાની જાન ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ ના લાશકરો દ્વારા વાહનો માં સવારમુસાફરો ને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, અને વાહનો ને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.