હવામાન વિભાગની આગાહી ના પગલે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે તો ક્યાંક ફૂલ વરસાદ તો ક્યાંક ધોમધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે લાખણી તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ અનેક ગ્રામીણ વિસ્તારોમા પડી રહ્યો છે ઠેર ઠેર નિચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી નો ભરાવો થઈ રહ્યો અને અનેક ગામડાઓમાં વરસાદી હેલી લાગી છે ત્યારે ત્યારે વર્તમાન સમયે થઈ રહેલો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું જાણકારો મત વ્યક્ત કરી રહ્યા છે