ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે સુરક્ષા વ્યવસ્થા અને પોલીસની કામગીરી અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી સોમવારે રાત્રે આપેલી પ્રતિક્રિયા અંગેની જાણકારી આજે મંગળવારે સવારે આઠ કલાક આસપાસ મળી છે જેમાં તેમણે કહ્યું કે પ્રથમ દિવસે કોઈ જ બનાવ બન્યો નથી અને સુરક્ષા સાથે ભક્તો માં અંબાના દર્શન કરી રહ્યા છે.