Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: વાડીનાર પોલીસે બે યુવાનોને માર મારતા એક યુવાને આપઘાત કર્યાનો આક્ષેપ, જીજી હોસ્પિટલમાં સારવારમાં મૃત્યુ નીપજ્યું

Jamnagar City, Jamnagar | Aug 29, 2025
એક યુવાને આપઘાતનો પ્રયાસ કરતા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયો હતો, સારવાર દરમિયાન યુવાનનું નીપજ્યું મોત, યુવકના મોત પહેલાંનો વિડિયો સામે આવ્યો
Read More News
T & CPrivacy PolicyContact Us