સુરેન્દ્રનગર કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ રામાપીર મંદિર ખાતે ભાદરવી નવરાત્રી નિમિત્તે આજે નામના દિવસે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવારથી જ ભક્તો રામાપીર મંદિર ખાતે ઉમટી પડ્યા હતા ત્યારે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સોસાયટી સહિત આસપાસની સોસાયટીના લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઊંચી પડ્યા