ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલા સાંસરોવરમા પાણીની આવકમાં વધારો થયો છે . સંત સરોવરમાં 12660 ક્યુસેક પાણી આવક જેની સામે જાવક 103300 છે. જેને કારણે નિચાણવાળા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.