Download Now Banner

This browser does not support the video element.

આરટીઓ સર્કલ નજીક મહિલા પોલીસ કર્મી એ આદર વ્યક્તિનો જીવ બચાવ્યો

Palanpur City, Banas Kantha | Sep 9, 2025
પાલનપુરમાં ફરી એકવાર પોલીસની સરાહનીએ કામગીરી સામે આવી છે પાલનપુરના આરટીઓ સર્કલ નજીક મંગળવારે 4:30 કલાકે એક આધેડ વ્યક્તિ ઢળી પડતા મહિલા પોલીસ કર્મી દોડી આવ્યા હતા અને તેમણે આ વ્યક્તિને સીપીઆર આપી અને તેમનો જીવ બચાવ્યો હતો ત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ મહિલા પોલીસની કામગીરીને બિરદાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us