ધારાસભ્ય દ્વારા વિરમગામ તાલુકા,માંડલ અને દેત્રોજ તાલુકામાં વિધાર્થીઓને ચોપડા આપવામાં આવ્યા,ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા આજે શુક્રવારના રોજ માંડલ, વિરમગામ તાલુકા અને દેત્રોજ તાલુકામાં શાળા અને હાઇસ્કુલ ખાતે કુલ 5800 વિદ્યાર્થીઓને 30228 ચોપડા આપવામાં આવ્યા હતા.