સુરેન્દ્રનગર પંડિત દિનદયાળ હોલ ખાતે સંવિધાન હત્યા દિવસ અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશ્નર સહીતના ઉપસ્થિત રહ્યાં હતા આ કાર્યક્રમ અંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાઅે વધુ વિગતો આપી હતી.