ભાવનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ લાલભા ગોહિલે આજે ભાવનગર શહેરના મોટીબાગ ટાઉન હોલ ની મુલાકાત લીધી હતી અત્યારે ઉલ્લેખનીય છે કે મોટીબાગ ટાઉનહોલ કે જ્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના લગ્ન થયા હતા આ ઐતિહાસિક ઈમારત ની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરીને લાવવામાં આવેલો ભંગાર ખડકી દેવામાં આવ્યો છે જેને લઈને લાલભા ગોહિલે આક્રોશ વ્યક્ત કર્યો.