સતત ભારે વરસાદને કારણે ડોન ગામ નજીક ઘાટ માર્ગ પર ભેખડ ધસી પડ્યો બપોરે 2:30 વાગ્યે ઘટના – વાહનો લાંબી લાઈનમાં અટવાયા પ્રવાસીઓ તથા ગ્રામ્યજનો મુશ્કેલીમાં – અવરજવ અટકી રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડોન ગામે આવેલા – ભયનું વાતાવરણહજુ સુધી ભેખડ દૂર કરવાની કામગીરી શરૂ નથી