રાજ્ય ની સાથે દ્વારકા જિલ્લામાં પણ નવી 11 જનરક્ષક વાન સરકાર દ્વારા ફાળવાઇ.. દ્વારકા જિલ્લામાં પોલીસ માટે 11 જનરક્ષક વાન નું લોકાર્પણ.. ખંભાળિયા પોલીસ ભવન ખાતેથી dysp એ લીલી જંડી આપી નવી 11 જનરક્ષક વાન નું લોકાર્પણ કર્યું.. જુની 9 જનરક્ષક વાન સાથે નવી 11 વાન આવતા ટોટલ 20 જનરક્ષક વાન દ્વારા લોકોને જન સુવિધા મળશે.. પોલીસ, એમ્બ્યુલન્સ, મહિલા અભયમ, ચાઇલ્ડ લાઇન,ફાયર ડિઝાસ્ટર જેવી 6 સુવિધાઓ 112 ડાયલ કરવાથી તુરંત સુવિધા ઉપલબ્ધ થશે... લોકોને અલગ અલગ નં