સાવરકુંડલા શહેરમાં ભુવારોડ પુલથી ગેટ સુધી રૂ.12 કરોડના ખર્ચે બનતા આઇકોનિક રોડનું નિરીક્ષણ લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કારણવાલાએ RNB અધિકારીઓ સાથે કર્યું. બંને બાજુ લાઈટીંગ સાથેનો આ શ્રેષ્ઠ રસ્તો વોર્ડ નં. 2 માટે જીવનદાન સમાન સાબિત થશે. તેમના નિરીક્ષણનો વિડીયો આજે બપોરે 2 વાગ્યે સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.