Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જિલ્લાના ફરાર આરોપીઓને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું

Jamnagar City, Jamnagar | Aug 31, 2025
જામનગરના સેસન્સ કેસ નં.૧૪૩/૨૦૨૧ મુજબના આરોપીઓ સંતોષ ગુમાનભાઈ બધેલ, દિનેશભાઈ રડુભાઈ ડાવર, અનિલભાઈ કરમશીભાઈ ભુરીયા, રવિભાઈ જવરસિંહ માવડા નામના આરોપીઓ કોર્ટમાં હાજર થતા ન હોય અને ફરાર થઈ ગયા છે. આથી આ આરોપીઓએ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજ જામનગરની કોર્ટ સમક્ષ તા.૧૭/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાજર થવા જાહેરનામામાં જણાવવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us