આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓનું પુરાણ કરીને દુરસ્તી કામ તાત્કાલિક ધોરણે કરવા અને રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી છે અને આ કામગીરી હાલમાં વરસાદે વિરામ લેતા ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું છે.