Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: સૂરજબારી બ્રીજ નજીક અકસ્માતને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો

Bhachau, Kutch | Sep 7, 2025
કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સૂરજબારી બ્રીજ પર રવિવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં ટ્રાફિક જામ સર્જાયો છે. સૂરજબારી બ્રીજ નજીક ટ્રેલરનો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો છે. કચ્છમાં અવર જવર કરતા અનેક વાહનો અટવાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us