બોગસ દસ્તાવેજનો પર્દાફાશ દ્વારકાના સબ રજીસ્ટર ઓફિસરે કર્યો ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ દસ્તાવેજ નોંધાવનારા સામે કડક કાર્યવાહીના આદેશ.... દ્વારકા તાલુકાના વરવાળા ગામે એક મોટા જમીન કૌભાંડનો પર્દાફાશ.... પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું.... વેચાણ દસ્તાવેજ બનાવટી પુરાવાઓ રજૂ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો..... વેચાણ કરનાર વ્યક્તિએ ગોરધનદાસ કાલુમલ તરીકે ખોટી ઓળખ આપી આચર્યું હતું બોગસ દસ્તાવેજ નું કૌભાંડ