દૂધધારા ડેરીની ચૂંટણીમા ભાજપ ના ડોધલા ચહેરાને ખુલ્લો પાડતા નર્મદા જીલ્લા કૉંગ્રેસ પ્રભારી સંદીપભાઈ માંગરોલા ના જણાવેલ મુજબ આ ચૂંટણી મા ભાજપ ના જ બે ફાટા છે. અને હુ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા નુ નિવેદન સાભળયુ તમે લોકો ને ગુમરાહ ન કરશો.તમે લોકો ના હીત માટે કામ કરો.