વલ્લભ વિદ્યાનગર ખાતે ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ફાટક બંધ કરવામાં આવી રહ્યો હતો બરાબર આ જ સમયે એક ટેમ્પો ચાલક ઉતાવળમાં ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બંધ થઈ રહેલા રેલવે ફાટક સાથે અથડાયો હતો આકસ્માતને લઈ રેલવે ફાટકનો પોલ ને નુકસાન થવા પામ્યો હતો