વણા ખાતે 23/08/25 ના રોજ વણા ગ્રામ પંચાયત તેમજ સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર ની લખતર રેન્જ દ્વારા વણા ગામમાં આવેલ હનુમાનજીના મેળામાં "એક પેડ માકે નામ " થીમ હેઠળ વૃક્ષ વિતરણ નો કાર્યક્રમ કરવામા આવીયો જેમો લખતર પાટડીના ધારાસભ્ય પી કે પરમાર તેમજ વણા ગામના સરપંચ ધર્વરાજસિંહ દ્વારા પોતાન ખર્ચે હેલમેટ વિતરણ કરવામાં આવેલ લોકોમાં ટ્રાફિક ના કાયદાને લઈને અવેર્નેશ આવે અને હાલ વધીરેહેલ અકસ્માતો માં માનવ મૃતિયું ઓછા થાય તે ઉદેશથી હેલ્મેટવિતરણ કરાયું