Install App
snrpublicnews
This browser does not support the video element.
વઢવાણ: કપાસની આયાતના નિર્ણય મામલે આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખે સરકાર સામે રોષ વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી
Wadhwan, Surendranagar | Aug 23, 2025
કેન્દ્ર સરકાર દ્વારા કપાસની આયાત મામલે છે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોને મોટું નુકસાન જવાની શક્યતા છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે સરકાર પર આકરા પ્રહારો કરી ડોળિયા ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!