અમદાવાદની સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના મામલે સમગ્ર રાજ્યમાં રોષ છવાયો છે.વેરાવળ-સોમનાથ સિંધી સમાજના આગેવાનો અને સભ્યોએ ભેગા થઈને આક્રોશભેર આવેદનપત્ર રજૂ કર્યું.વેરાવળ ડેપ્યુટી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું.સિંધી સમાજે આરોપી સામે કડકથી કડક કાર્યવાહી કરીને ફાંસીની સજા આપવા જોરદાર માંગણી કરી છે. આ તકે સિંધી સમાજના અગ્રણીઓએ આપી પ્રતિક્રિયા