પંડીયા બ્રિજ થી અટલ બ્રિજ જતા અટલ બ્રિજ ની સેફટી વોલ સાથે OD કાર ભટકાતાં અકસ્માત સર્જાયો.પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના પંડીયા બ્રિજ થી અટલ બ્રિજ ચઢતા ઓડી કાર નો અકસ્માત સર્જાયો હતો,અકસ્માત સર્જાતા કાર ની એરબેગ ખુલી જતા કાર માં સવાર લોકો ને ઇજાઓ પહોંચી ણ હતી, બ્રિજ ની સેફટી વોલ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો, બનાવ ની જાણ પોલિસ ને થતા પોલિસ સ્થળ પર આવી પહોંચી હતી.