નડિયાદના ઉત્તરસંડા ભુમેલ રોડ પર અજાણી મહિલાએ યુવકને તારમાં પેટ્રોલ ભરી આપવાની મદદ માગી ઉભો રાખ્યો હતો. યુવક તારમાં પેટ્રોલ ભરી પરત આવતા બે ઈસમોએ યુવકનું અપહરણ કરી પાન સુગાડ્યુ હતું જે બાદ યુવક બેભાન થયો હતો આ દરમિયાન તેની બેગમાંથી રૂપિયા 7000 લૂંટી લીધા હતા યુવકની જ્યારે ભાન આવ્યું ત્યારે તે રાવડાપુરા બ્રિજ પાસે હતો ત્યારે સમગ્ર મામલે યુવકે વડતાલ પોલીસ મજાક માં ફરિયાદ નોંધાવી છે.